અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દેવ ધોલેરા ગામ ખાતે વિશ્વ કક્ષાની સૌ પ્રથમ iCreate સંસ્થાનું માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ઇઝરાયેલના વડાપ્રધાન શ્રી બેન્જામિન નેતાન્યાહુની વિશેષ ઉપસ્થિતીમાં લોકાર્પણ કર્યું હતું.