ઇન્ડો-ઈઝરાયલ પાર્ટનરશીપના પ્રતીક સમા સાબરકાંઠાના વદરાડ સેન્ટર ઓફ એક્સેસલન્સ ખાતે બન્ને દેશના પ્રધાનમંત્રીશ્રીઓએ કચ્છ જિલ્લાના કુકમા ખાતે નવનિર્મિત ખારેકના પાક માટેના સેન્ટર ઓફ એક્સેલન્સનું ડીજીટલી લોકાર્પણ કર્યુ હતુ