"Sauno Saath Sauno Vikas "     #IamNewIndia
શ્રી નીતિનભાઈ પટેલ
શ્રી નીતિનભાઈ પટેલનું જીવનચારિત્ર
મિડિયા
પ્રેસ નોટ
પ્રેસ રિલીસ
ગેલેરી
કાર્યક્રમો અને ઉદ્ઘાટનો
વિડીયો
સામાજીક કાર્યક્રમો તથા પ્રસંગો
દિન વિશેષ
વર્તમાન વિકાસ કામો
સંપર્ક
EN
GU
ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં આવેલ ઐતિહાસિક રાણકી વાવની મુલાકાત લીધી.
Home
ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં આવેલ ઐતિહાસિક રાણકી વાવની મુલાકાત લીધી.
દેશના કરોડો નાગરિકોને ઉચ્ચ પ્રકારની મોંઘી સારવાર વિનામુલ્યે પુરી પાડવા માટે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જાહેર કરાઈ છે. જેનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ઝારખંડના રાંચીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો. આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના 44 લાખથી વધુ પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવાર પુરી પડાશે. નાના મોટા રોગોમાં વાર્ષિક રૂ.5 લાખની મર્યાદામાં આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને સારવાર પુરી પાડવામાં આવશે.
September 23, 2018
છત્રાલ હાઈવે રોડ પર એપોલોઝેનિથ ઉત્પાદન સુવિધા તથા એપોલો ઇન્ફ્રાટેકની 10મી વર્ષગાંઠના ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં.
September 25, 2018
0
GU
EN
GU
/* */
//]]>