મહેસાણાના નવરંગ ગરબા ગ્રાઉન્ડ ખાતે દીપ સેવા ટ્રસ્ટ, મહેસાણા દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ તથા સત્કાર સમારંભ કાર્યક્રમમાં હાજરી આપી.