Press conference about 7th Pay commission.

Today on 2nd Monday of Holy “Shravan” month worshipped LORD SHIVA at Somnath.
July 31, 2017
Inspected restoration work of Banaskantha’s main Narmada canal which was damaged due to rainfall, 60 heavy machines are used for repair work
August 3, 2017

રાજ્ય સરકારનો વિદ્યાસહાયકો માટે મહત્વનો નિર્ણય ફીક્સ પગાર ધરાવતાં વિદ્યાસહાયકોના પગારમાં નોંધપાત્ર વધારો કરતી રાજ્ય સરકાર: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ**** હાલ મળતાં માસિક રૂ.૧૧,૫૦૦ ના પગારની જગ્યાએ માસિક રૂ.૧૯,૯૫૦ પગાર ચુકવાશે  રાજ્યના ૨૧,૩૬૩ વિદ્યાસહાયકોને લાભ : રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૨૦૫ કરોડનું વધારાનું ભારણ —————————————————–રાજ્ય સરકારનો વીજ કંપનીના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ સહિત અન્ય છ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જીનિયરોને સાતમાં પગારપંચનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ**** વીજ કંપનીઓના ૪૮,૦૦૦ થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જીનિયરોને લાભ વીજ કંપનીઓ ઉપર વાર્ષિક રૂ.૨૭૬ કરોડનું વધારાનું ભારણ  આ વધારાનો અમલ ૧ લી ઓગસ્ટ, ૨૦૧૭ થી કરાશે : તા.૦૧.૦૧.૨૦૧૬ થી તા.૩૧.૦૭.૨૦૧૭ સુધીના એરીયર્સની રકમ અંગે રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે જે નિર્ણય લેવામાં આવશે તે મુજબ એરીયર્સ ચુકવાશે ———————————————-રાજ્ય સરકારનો કર્મચારીલક્ષી નિર્ણય રાજય સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા જળસંપત્તિ વિકાસ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ************* ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ૨૩૫૯ કર્મચારીઓ અને જળસંપત્તિ વિકાસ નિગમના ૨૦૭૨ કર્મચારીઓ મળી કુલ-૪૪૩૧ કર્મચારીઓને લાભ  રાજ્ય સરકારને રૂ.૨૭.૧૮ કરોડનો વાર્ષિક બોજ *************

Posted by Nitinbhai Patel on 2 ஆகஸ்ட் 2017