જુનાગઢ ખાતે માન. વડાપ્રધાન શ્રી Narendra Modi જીના વરદ્ હસ્તે જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ-જુનાગઢ, શ્રી સોરઠ જૂનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. ના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા જૂનાગઢના વિવિધ ભવનોનું ખાતમુર્હૂત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.