Press Conference
Press Conference.
Interview with Tv9 news channel.
Posted by Nitinbhai Patel on Saturday, June 17, 2017
Interview with TV 9 news channel.
Interview with Vtv Gujarati news channel.
Posted by Nitinbhai Patel on Saturday, June 17, 2017
Interview with TV 9 Gujarati news channel.
નર્મદા વિરોધીઓને ગુજરાતની પ્રજા સારી રીતે ઓળખે છે •મેઘા પાટકરની મધ્યપ્રદેશ બોર્ડર પરથી ધરપકડ કરી પરત મધ્યપ્રદેશ મોકલી દેવાયા•વિસ્થાપિતોને ચુકવવાની થતી રૂા.૪૦૦ કરોડની તમામ રકમ ગુજરાત સરકારે મધ્યવપ્રદેશની સરકારને આપી દિધી છે જેની ચુકવણી પ્રગતિમાં. •ઓગસ્ટ માસ સુધીમાં ડેમ ભરાશે જેનો લાભ રાજયના છ કરોડથી વધુ નાગરિકોને મળશે
Posted by Nitinbhai Patel on Wednesday, June 7, 2017
Press Conference
રાજ્ય સરકારનો માળખાગત સવલતોના નિર્માણ માટે મહત્વનો નિર્ણયરાજ્યના શહેરોમાં આયોજનબધ્ધ વિકાસ માટે બાંધકામના સમાન નિયમો (કોમન જી.ડી.સી.આર.) મંજૂર કરતી રાજ્ય સરકાર : નાયબ મુખ્યસમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ• ૭ મહાનગરપાલિકાઓ, ૧૫૭ નગરપાલિકાઓમાં આ કોમન જી.ડી.સી.આર. લાગુ પડશે• તમામ શહેરોમાં રસ્તાની પહોળાઇ મુજબ બાંધકામની મંજૂરી અપાશે : ૭૦ મીટર ઉંચાઇ સુધી બાંધકામ કરી શકાશે • એફ.એસ.આઇ. નું સમાન ધોરણ : ૧.૮ એફ.એસ.આઇ. દરેક મહાનગરોને વિનામૂલ્યે મળશે • સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૯ મીટર થી ઓછા પહોળા રસ્તા ઉપર પણ ૧૫ મીટર સુધીની ઉંચાઇ મળશે • ભુકંપગ્રસ્ત વિસ્તારોમાં ૧૦ મીટર થી વધુ ઉંચાઇના બાંધકામને મંજૂરી મળશે નહીં
Posted by Nitinbhai Patel on Monday, June 5, 2017
Press Conference
Press Note part – 2 01-06-2017
Posted by Nitinbhai Patel on Thursday, June 1, 2017
Press Conference
Press Note part – 1 01-06-2017
Posted by Nitinbhai Patel on Thursday, June 1, 2017
Press Conference
કેરલમાં ગૌ હત્યા સંદર્ભેગુજરાતમાં ગૌ ભકતો ઉપર કોંગ્રેસ દ્વારા કરાયેલો હિચકારો હુમલો અત્યંત નિંદનીય.*************• કોંગ્રેસ કાર્યકરો દ્વારા ચૈતન્ય શંભુ મહારાજ, સહિત સાધુ સંતો પર કરાયેલ હુમલાથી ગુજરાતની જનતામાં આઘાત અને કોંગ્રેસ સામે ઉગ્ર રોષ• આવો હિચકારો હુમલો કરનાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે.
Posted by Nitinbhai Patel on Wednesday, May 31, 2017
press conference
Press Conference – 2
Posted by Nitinbhai Patel on Wednesday, May 17, 2017
press conference
Press Note about Sabarmati Riverfront Ahmedabad.03/05/2017
Posted by Nitinbhai Patel on Wednesday, May 3, 2017
Press Note about Sabarmati Riverfront Ahmedabad
Press Confreres -19/04/2017કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વડાપ્રધાનશ્રી-મંત્રીશ્રીઓની મોટરકાર પર લાલ લાઇટ નહી વાપરવાના નિર્ણય પ્રમાણે ગુજરાત સરકાર પણ મંત્રી મંડળ માટે અને ઉચ્ચ અધિકારીઓ માટે આ નિર્ણયનો સત્વરે અમલ કરશેઃ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
Posted by Nitinbhai Patel on Wednesday, April 19, 2017
Press Note about Sabarmati Riverfront Ahmedabad