અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણી અને શ્રીમદ્ રાજચંદ્રજીની 150મી જન્મજ્યંતીના ઉપક્રમે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે સ્મારક સિક્કા તથા સ્મારક ટપાલ ટીકીટનું વિમોચન કરવામાં આવ્યું.