Press Conference
Press Conference
Shri Amit Shah unveils spinning wheel made of stainless steel in Ahmedabad, Gujarat.
Shri Amit Shah addresses karyakartas on the Dark Days of Emergency in Ahmedabad
Prime Minister Narendra Modi ji’s “Man Ki Baat” program
Inauguration and Dedication of Navin Nagar Seva Sadan Building of Viramgam Municipality, town hall and bus station at Viramgam in Ahmedabad district
In conversation with PM Shri Narendra Modi | 18 April 2018
Press Conference.
Press Conference
Press Conference.
Press Conference.
.
Press Conference
Murthy Pratishtha Mahotsav organized by Shri Nityanand Swami Education Trust Nair Munnar, Ta.Patlad, G.Anand
150th ‘Akshardri Sardh Shatabdi Mahotsav’ Tirthdham, Gondal
PM Shri Narendra Modi, Israel PM Benjamin Netanyahu – בנימין נתניהו to Visit Center for Excellence at Vadrad, Prantij, Sabarkantha. Gujarat.
PM Modi receives Israeli PM Netanyahu at Ahmedabad Airport, Gujarat
Press Conference.
Atmiy Yuva Mahotsav At Ahmedabad
GLOBAL PATIDAR BUSINESS SUMMIT – 2018 at GANDHINAGAR
Press Conference.
Press Conference
.
Press Conference About Patidar.
Press Conference About Patidar.
press conference
Press Conference
Press Conference.
Press Conference about the Narmada.
Press about ST Nigam and GST.
રાજયના માર્ગ મકાન વિભાગ હસ્તકના ૭૭૮૬૪ કિ.મી. લંબાઇના માર્ગો પૈકી ૭૫૦૦ કિ.મી. લંબાઇના રસ્તાઓને ચોમાસા દરમ્યાન નુકસાન થયુ છે. આ રસ્તાઓની મરામત, જાળવણી માટે પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અને વરસાદ ઓછો થતા આ કામો પણ સત્વરે હાથ ધરાશે. રાજયમાં રીસરફેસીંગના કામો રૂા.૧૫૦૦ કરોડના ખર્ચે હાથ ધરાશે. ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પણ આ વર્ષના રૂા.૨૫૦૦ કરોડના કામોની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઇ છે. તે કામો પણ સત્વરે શરૂ કરાશે. આ ઉપરાંત નેશનલ હાઇવેને પણ જે નુકસાન થયુ છે તેના કામો પણ કેન્દ્ર સરકાર દ્વારા સત્વરે હાથ ધરાશે. આ તમામ કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરીને દિવાળી સુધીમાં રસ્તાઓ જેવા હતા તેવા કરી દેવાશે. તેમ તેમણે ઉમેર્યુ હતુ.
Posted by Nitinbhai Patel on 4 செப்டம்பர் 2017
Re-surfacing of roads for state highway, national highway and mukhyamantri gram sadak yojana.
ભારે વરસાદથી નુકસાન પામેલા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના રસ્તાઓની મરામત માટે રૂ.૧૫૮ કરોડની ફાળવણી કરતી રાજય સરકાર: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ *************• અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને જુનાગઢને રૂા.૧૧૫.૫૦ કરોડ ફાળવાયા • રાજયની ૧૬૨ નગરપાલિકાઓને રૂા.૩૫.૮૦ કરોડ તથા ધાનેરા, રાધનપુર, માળીયા મીયાણાને રૂા.૭ કરોડ • વરસાદ ઓછો થતાં સત્વરે આ કામો હાથ ધરાશેઃ આ રકમ માત્રને માત્ર રસ્તાઓના રીકાર્પેટ, રીસફેસીંગ તથા નવીનીકરણ માટે વપરાશે
Posted by Nitinbhai Patel on 4 செப்டம்பர் 2017
Fund Provision To Municipalities For Renovation Of Damaged Roads Due To Heavy Rain.
રાજય મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિથી ભારે નુકશાન પામેલ ૧૫ ગામોના પુનઃવસન અને પુનઃવસવાટ માટે સૈધ્ધાંતિક મંજુરી અપાઇઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ *************• મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજય કક્ષાની સમિતિ તથા બનાસકાંઠા જિલ્લા માટે આરોગ્ય મંત્રીશ્રી અને પાટણ જિલ્લા માટે શ્રમ મંત્રીશ્રીના અધ્યક્ષે જિલ્લા કક્ષાની સમિતિની રચના • જિલ્લા કક્ષાની સમિતિ ગ્રામ્ય સ્તરે ગામ લોકોના અભિપ્રાય લઇ રાજય કક્ષાની સમિતિને અહેવાલ આપશે. *************નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઇ હતી. તે દરમ્યાન અનેક ગામોમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ. વર્ષ ૨૦૧૫ માં પુર આવવાને કારણે જે ગામોમાં વધુ પાણી ભરાયા હતા અને આ વર્ષે પણ જે ગામોમાં પુર આવ્યુ છે તેવા ૧૫ થી વધુ ગામોના અન્ય સ્થળે પુનઃવસન અને પુનઃવસવાટ માટે સૈધ્ધાંતિક મંજુરી રાજય સરકારે આપી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, આજે રાજય મંત્રી મંડળની બેઠક મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં આ બંને જિલ્લાઓમાં થયેલ કામગીરીની સમીક્ષા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો હતો. આ માટે બે સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજય કક્ષાની સમિતિની રચાઇ છે. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી, મહેસુલ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મુખ્ય સચિવશ્રી સહિત સંબંધિત વિભાગના સચિવશ્રીઓ સભ્ય તરીકે રહેશે. એ જ રીતે બનાસકાંઠા જિલ્લા માટે આરોગ્ય રાજય મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને પાટણ જિલ્લા માટે શ્રમ રોજગાર મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ સભ્ય તરીકે અને સંબંધિત જિલ્લા કલેકટરશ્રી સમિતિના કન્વીનર તરીકે રહેશે. જિલ્લા કક્ષાની આ સમિતિ આ ગામોમાં જઇને ગ્રામ સભા દ્વારા ગામના વિવિધ અગ્રણીઓ તથા રહેવાસીઓનો સંપર્ક કરી ગામના સ્થળાંતર માટે ગામજનોનો અભિપ્રાય મેળવશે. ગામ જનોની સંમતિ બાદ ગામ અન્ય જગ્યાએ વસાવવા માટે સરકારી જમીનનોની પસંદગી પણ ગ્રામ જનો દ્વારા જ કરવામાં આવશે ત્યારબાદ રાજય કક્ષાની સમિતિ યોગ્ય નિર્ણય કરશે. આ ગામોના પુનઃવસન માટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ તથા ઉદ્યોગ ગૃહોનો સહયોગ લઇને કચ્છમાં થયેલ કામગીરીના મોડલ મુજબ આ કામગીરી હાથ ધરાશે. જો જે ગામો આવી રીતે સ્થળાંતર થશે તો ભવિષ્યમાં પુરના કારણે પડતી તકલીફોમાંથી તેમને રાહત મળશે. તેમ તેમણે ઉમેર્યુ હતુ. ************
Posted by Nitinbhai Patel on 30 ஆகஸ்ட் 2017
Press Conference about Rehabilitation of flood affected 15 villages of Banaskantha & Patan district.
રાજય સરકારનો મહત્વાકાંક્ષી નિર્ણય ગ્રામ્ય સ્તરે વિવિધ સેવાઓ સત્વરે પૂરી પાડવા ગ્રામ પંચાયત દીઠ સ્વતંત્ર તલાટી કમ મંત્રીની નિમણુંકો અપાશેઃ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ *************• મહેસુલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરીનું એકત્રીકરણ કરાશે. • ગ્રામ્ય સ્તરે મહેસુલી કામગીરીની સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોના સમયની બચત થશે. • સર્કલ ઇન્સ્પેકટરની જગ્યાઓ વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે અપગ્રેડ કરાશેઃ ૨૮૦૦ ના ગ્રેડ-પે મળશે. *************નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને રાજય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ તથા મહેસુલી કામગીરી સત્વરે ગ્રામ્ય સ્તરે મળી રહે તે માટે ગ્રામ પંચાયત દીઠ સ્વતંત્ર તલાટી કમ મંત્રીની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. જેના કારણે ગ્રામ જનોને વિવિધ કામો માટે સરળતા રહેશે અને સમયની બચતની સાથે સાથે એક જ જગ્યાએથી સરકારી સેવાઓના લાભો ઉપલબ્ધ થશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, રાજયના નાગરિકોને ઘર આંગણે જ સરકારી સેવાઓના લાભો સત્વરે મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ એક વર્ષના ટુંકાગાળામાં ૩૫૦ થી વધુ જનહિતકારી નીતિ વિષયક નિર્ણયો લઇને સુવિધાઓનો વ્યાપ વધાર્યો છે. જેને પરિણામે નાગરિકોને લાભો મળતા થયા છે. ગ્રામ્ય સ્તરે આ સુવિધાઓ પુરી પાડવા લેવાયેલ આ નિર્ણયને કારણે શક્ય હોય ત્યાં સુધી દરેક ગ્રામ પંચાયત માટે એક તલાટી કમ મંત્રીની સેવાની ફાળવણી કરવામાં આવશે. જે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતની કામગીરી ઉપરાંત મહેસૂલી કામગીરી કરશે. ગ્રામ્ય જનોને વિવિધ કામગીરી સ્થાનીક ગ્રામ્ય પંચાયત કક્ષાએ જ ઉપલબ્ધ થશે. પંચાયત તથા મહેસૂલી કામગીરી માટે જુદા જુદા બે કર્મચારીઓ ને બદલે એક જ કર્મચારીના સંપર્કથી સેવાઓની ઉપલબ્ધી થશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, પંચાયત વિભાગમાં કુલ-૧૧૮૧૦ તલાટીઓની જગ્યાઓ મંજુર થયેલ છે. મહેસુલ વિભાગનાં ૪૧૯૯ તલાટીની જગ્યાઓ પૈકી અંદાજે ૬૫૦ જેટલી કસબા તલાટીની (શહેરી વિસ્તારનાં તલાટી) જગ્યાઓ બાદ કરી બાકીની જગ્યાઓ પંચાયત વિભાગ હસ્તક તબદિલ કરવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે પંચાયત વિભાગમાં ગ્રામ પંચાયત દીઠ તલાટી કમ મંત્રીની જગ્યાઓ ઉપલબ્ધ થશે. રાજયમાં ફરજ બજાવતાં મહેસુલી તલાટીઓ પૈકી કસબામાં ફરજ બજાવતાં અંદાજે ૬૫૦ તલાટી ચાલુ રાખી બાકીનાં મહેસુલી તલાટીઓને પંચાયત વિભાગમાં પ્રતિનિયુક્તિ ઉપર મુકવામાં આવે. મહેસુલી તલાટીની નોકરીની શરતોમાં કોઇ ફેરફાર કરવાનો રહેશે નહીં. જેને કારણે અન્ય મહેસુલી તલાટીઓને અન્યાય થવાની કોઇ શક્યતા નથી. રાજ્યમાં ૧૪૨૬૫ ગ્રામ પંચાયતો છે. દરેક ગ્રામ પંચાયતે પંચાયત દીઠ એક તલાટી કમ મંત્રી હોવો આદર્શ પરિસ્થીતી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, રાજય તલાટી કમ મંત્રીશ્રી પંચાયત એસોસીએશનની માંગણીને ધ્યાનમાં રાખીને બીજો એક અગત્યનો નિર્ણય કર્યો છે તલાટી કમ મંત્રી સંવર્ગ તથા મહેસુલી તલાટી સંવર્ગ વચ્ચે બઢતીના પગારની વિસંગતતા દૂર કરીને સર્કલ ઇન્પેકટરની જગ્યાઓ વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે અપગ્રેડ કરવાનો પણ મહત્વનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. સર્કલ ઇસ્પેક્ટરની રૂ.૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૨૪૦૦ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી (પંચાયત)પગાર ધોરણ રૂ.૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૨૮૦૦ માં તા.૦૧-૦૧-૨૦૧૬ ની અસરથી મર્જ કરવામાં આવશે. રાજયના અંદાજે ૧૦૦૦ તલાટી કમ મંત્રીઓને ફાયદો થશે. ************
Posted by Nitinbhai Patel on 30 ஆகஸ்ட் 2017
Press conference about Talati
ઓખા-બેટદ્વારકાને રૂા.૯૬૨ કરોડના ખર્ચે કેબલ સ્ટેેડ સીગ્નેરચર બ્રીજથી જોડાશેઃ નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ • વાર્ષિક ૨૦ લાખ થી વધુ યાત્રાળુઓ અને બેટ દ્વારકાના ૮૫૦૦ નાગરિકોને અવર-જવરમાં સુવિધા• બ્રીજના નિર્માણથી મેડીકલ ઇમરજન્સીબ તથા શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓનો વિકાસ થશે
Posted by Nitinbhai Patel on 23 ஆகஸ்ட் 2017
Press Conference about Okha Bet Dwarka Cable Bridge.
Press Conference About Dudh Sagar Dairy.
Posted by Nitinbhai Patel on 22 ஆகஸ்ட் 2017
Press Conference About Dudh Sagar Dairy.
Press Conference About Patidar.
Posted by Nitinbhai Patel on 22 ஆகஸ்ட் 2017
Press Conference About Patidar.
Press Conference About GST.
Posted by Nitinbhai Patel on 22 ஆகஸ்ட் 2017
Press Conference About GST.
આશા બહેનો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયરાજ્યની ૪૦ હજારથી વધુ આશા બહેનોને ૩૦ ટકા વધારાની પ્રોત્સાહક રકમ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ***************• આશા બહેનોને બે સાડી/ડ્રેસ જે પસંદ કરે તે વિના મુલ્યે અપાશે. • આશા બહેનોને આ વધારાની પ્રોત્સાહક રકમ રાજ્ય સરકારના ભંડોળમાંથી અપાશે • તા.૦૧.૦૪.૨૦૧૭ થી અમલ : પાંચ મહિનાનું એરીયર્સ અપાશે : અંદાજે વર્ષે રૂ.૪૦ કરોડનો બોજ
Posted by Nitinbhai Patel on 22 ஆகஸ்ட் 2017
Press Conference About Asha Worker.
નેચરલ ગેસ ઉપર ભરેલ વેટ ઉપર ૯ % રીફંડ આપવામાં આવશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, સમગ્ર દેશમાં અને રાજ્યોમાં તા.૦૧.૦૭.૨૦૧૭ થી ગુડ્સ અને સર્વિસ ટેક્ષનો અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે નેચરલ ગેસ એ રાજ્યના અધિકારવાળા વેટ અંતર્ગત આવ્યો છે અને અત્યાર સુધી નેચરલ ગેસ ઉપર ૧૫ % ના દરે ટેક્ષ લાગતો હતો અને તેમાંથી ૧૧ % ઇનપુટ ટેક્ષ ક્રેડીટ તરીકે રીફંડ મળતું હતું પરંતુ હવે જી.એસ.ટી. ના આવવાથી આ ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મળવાપાત્ર રહેતી નથી, જેના કારણે રાજ્યમાં નેચરલ ગેસનો ઉપયોગ કરી જે ઉદ્યોગો ચાલે છે તેના ખર્ચમાં ઘણો મોટો વધારો થતો હતો તેમની ઉત્પાદનની કિંમતમાં પણ વધારો થતો હતો. જેથી રાજ્યના ઉદ્યોગોને અન્ય રાજ્યના ઉદ્યોગો સાથે હરીફાઇ કરવી પડતી હતી, તેથી ગુજરાતમાં ગેસ વાપરતાં ઉદ્યોગ એસોસીએશનો, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ગેસના વિવિધ ઉદ્યોગકારો દ્વારા નાણામંત્રીશ્રી તરીકે મને રજુઆત કરવામાં આવી હતી, તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ગેસ વાપરતાં ઉદ્યોગોના હિતમાં નેચરલ ગેસ ઉપર ૧૫ % ના દરે ભરવામાં આવેલ વેટ પૈકી ૯ % વેટ રીફંડ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલમાં ખાતર અને વીજળીના ઉત્પાદનમાં વેટની ટેક્ષ ક્રેડીટ મળવાપાત્ર થતી નથી. આથી આ રાહત આ બે ઉદ્યોગોને મળવાપાત્ર થશે નહીં. ટેક્ષ ક્રેડીટની તથા રીફંડની વેટ હેઠળની અન્ય શરતો યથાવત રહેશે. હાલમાં પેટ્રોલ-ડીઝલ, નેચરલ ગેસ, ક્રુડ, એવીએશન ટર્બાઇન ફ્યુઅલ અને માનવ વપરાશ માટેના આલ્કોહોલીક લીકરને ગુડ્સ અને સર્વિસ ટેક્ષની બહાર રાખવામાં આવ્યાં છે. જેના ઉપર વેટ (મૂલ્યવર્ધિત વેરો) લાગુ પડે છે, અને તેના પર લાગુ પડતાં દરે વેટ ભરવાનો રહેશે. તેમણે ઉમેર્યુ કે, વેટ અને જી.એસ.ટી. બંનેનો અમલ સાથે-સાથે થવાથી કેટલીક ચીજ-વસ્તુઓમાં એવી પરિસ્થિતિ ઉદભવી છે કે, વેટ કર પ્રણાલી હેઠળ જે ચીજ-વસ્તુઓની ખરીદી કરીને તેના ઉપર વેટ અન્વયે વેરો ભરેલ હોય અને જો આવી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરીને કે પ્રોસેસ કરીને ઉત્પાદિત થયેલ ચીજ-વસ્તુઓ ગુડ્સ અને સર્વિસ ટેક્ષમાં આવરી લેવામાં આવી હોય તો આવી ઉત્પાદિત ચીજ-વસ્તુઓ ઉપર વેચાણ અને સપ્લાય બાજુએ જી.એસ.ટી. લાગુ પડશે, અને ખરીદી બાજુએ વેટ લાગુ પડશે. આથી વેટ હેઠળ ભરેલ વેરાની ટેક્ષ ક્રેડીટ જી.એસ.ટી. હેઠળ મળવાપાત્ર થશે નહીં. આમ થવાથી આવી ચીજ-વસ્તુઓમાં ટેક્ષ ક્રેડીટ ન મળવાના કારણે તેટલા અંશે તેના ઉપરનો વેરાકીય ભારણ વધ્યું છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, જે ચિજ-વસ્તુઓ જી.એસ.ટી. ની બહાર રાખવામાં આવેલ છે, તે પૈકી નેચરલ ગેસનો બળતણ તરીકે ઔદ્યોગિક ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. નેચરલ ગેસ ઉપર હાલ ૧૫ % ના દરે વેટ લાગુ પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નેચરલ ગેસનો બળતણ તરીકે ઉપયોગ કરતાં રાજ્યના ઉદ્યોગો ઉપર વેરાકીય ભારણ વધે નહીં અને તેમની સ્પર્ધાત્મકતા જળવાઇ રહે તે હેતુથી નેચરલ ગેસ ઉપર ૧૫ % ના દરે ભરવામાં આવેલ વેટ પૈકી ૯ % વેટ રીફંડ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ રીફંડ આપવાની વિગતવાર વ્યવસ્થા ગોઠવીને ટુંક સમયમાં તેનું અમલીકરણ કરવામાં આવશે. ************
Posted by Nitinbhai Patel on 10 ஆகஸ்ட் 2017
Press conference about VAT for natural gas.
રાજય સરકારનો એક વધુ ખેડૂતલક્ષી નિર્ણય ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા હાઇ-વોલ્ટેજ વીજપ્રવહનના ટાવર અને પ્રવહન લાઇન હેઠળ વપરાતી જમીનનું વળતર ચુકવવાનો રાજ્ય સરકારનો નિર્ણય : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ *************• જમીન, પાક, ફળાઉ ઝાડને નુકશાન અંગે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર વળતર ચુકવાશે. • ટ્રાન્સમીશન ટાવરના સ્થાપન માટે જમીનના મૂલ્યના ૮પ ટકા જેટલુ વળતર પ્રવર્તમાન જંત્રીના દરે ચુકવાશે. • ખેતરમાંથી પસાર થતી પ્રવહન લાઇનોને અનુલક્ષીને જમીનોના મૂલ્યમાં ધટાડા પેટે જમીનના મૂલ્યના ૭.પ ટકા લેખે ચુકવણું કરાશે. *************નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ખેડૂતના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતો માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના પરિણામે ખેડૂતોની સમૃધ્ધિ વધી છે. રાજય સરકારે ખેડૂતો માટે આજે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં વીજ વપરાશ વધી રહ્યો છે. આ વધેલી વીજ માંગ પુરી કરવા માટે હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમીશન લાઇનો નાંખવી જરૂરી છે. આ લાઇનો નાંખવા માટે ખેડૂતના ખેતરની ખાનગી જમીનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અત્યાર સુધી આ ટાવરો નાંખવા માટે ખેડૂતોને પાક અને ફળાઉ ઝાડના નુકશાન સિવાય આ અંગેનું કોઇ વળતર ચુકવવામાં આવતું ન હતું. તેથી ખેડૂતોને મદદરૂપ થવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે હવે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજપ્રવહન લાઇન માટે અને ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે ખેડૂતની જમીનના મૂલ્યને થતાં નુકશાન સામે પણ ખેડૂતોને વળતર ચુકવાશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ખેડૂતોના ખેતરમાંથી હાઇ વોલ્ટેજ લાઇનો પસાર થવાના કારણે તેમની જમીનો, પાકને નુકશાન થતું હોય છે, તે માટે યોગ્ય વળતર ચુકવવા રાજય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર આ નિર્ણય લેવાયો છે. જે મુજબ હવે રાજ્યમાં હાઇવોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનો નાંખતી દરેક કંપનીઓ દ્વારા ખેડૂતો અને જમીન માલિકોને તેમની જમીનના મૂલ્યમાં ઘટાડા તેમજ પાક, ફળાઉ ઝાડને થયેલ નુકશાન સંદર્ભે વળતર ચુકવવામાં આવશે. જેમાં વીજ વહન માટે ટ્રાન્સમીશન ટાવર અને માળખાના સ્થાપનાને કારણે ટાવર આધારીત વિસ્તારની જમીનના મૂલ્યના ૮પ ટકા જેટલુ વળતર જમીનના નુકશાન પેટે ચુકવાશે. આ માટે વળતરની ગણતરી જે તે સમયના, સ્થળના પ્રવર્તમાન ઓનલાઇન ખેતી અને બિન ખેતી મુજબના જંત્રી દરોના માપદંડને ધ્યાને રાખીને ગણતરી કરી ચૂકવવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, ટ્રાન્સમીશન લાઇનના રેષાઓની પહોળાઇને કારણે જમીનના મૂલ્યમાં થતા ઘટાડા અંગેના વળતર સંદર્ભે જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતાં પ્રવહન રેષાઓની પહોળાઇ તથા લંબાઇને અનુલક્ષીને જમીનના મૂલ્યમાં થતાં ઘટાડાના નુકશાનના વળતર પેટે જમીન મૂલ્યના ૭.પ ટકા લેખે ચુકવણું કરવાનું રહેશે. જયારે પાક અને ફળાઉ ઝાડના નુકશાન પેટે વળતર ચુકવતી વખતે એ.પી.એમ.સી. દ્વારા નકકી કરાયેલા દરો લાગુ પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન માલિકો કે ખેડૂતોને નુકશાન અંગેનું વળતર ત્રણ તબકકામાં ચુકવવામાં આવશે. જેમાં ૪૦ ટકા રકમ ટ્રાન્સમિશન ટાવરના પાયાનું કામ પૂર્ણ થયા બાદ, ૪૦ ટકા ટ્રાન્સમિશન ટાવર પ્રસ્થાપિત થયા બાદ અને બાકીની ર૦ ટકા રકમ ટ્રાન્સમિશન લાઇનના વાયરો ખેંચ્યા બાદ વિવિધ શરતોને આધિન ચૂકવણું કરાશે. આ માર્ગદર્શિકાનો અમલ થતા વીજ પ્રવહન ટાવર અને વીજ ટ્રાન્સમિશન લાઇન માટે ઉપયોગ થયેલ જમીનોના માલિકો/ખેડૂતોને તેમની જમીનના મૂલ્યમાં થયેલ ઘટાડાનું યોગ્ય વળતર મળી રહેશે. ************
Posted by Nitinbhai Patel on 10 ஆகஸ்ட் 2017
Press conference about compensation to farmers.:
રાજ્ય સરકારની જી.એસ.ટી કાઉન્સીલમાં રજુઆતના પગલે ટેક્ષટાઇલ્સ ઉદ્યોગનો ટેક્ષ ૧૮ ટકાથી ઘટાડી ૦૫ ટકા કરાયો – નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ***********નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ટેક્ષટાઇલ ઉધોગનં હબ છે. ટેક્ષટાઇલ ઉધોગના નાના અને મોટા વેપારીઓની રજુઆતને ગ્રાહય રાખીને રાજ્ય સરકારે જી.એસ.ટી કાઉન્સીલમાં રજુઆત કરતાં ટેક્ષટાઇલ ઉધોગમાં ટેક્ષ ૧૮ ટકાથી ઘટાડી ૦૫ ટકા કરવાનો નિર્ણય કરાયો છે.આ ઉપરાંત કોન્ટ્રાકટરોથી રજુઆતને કાઉન્સીલમાં મુકતાં ટેક્ષ ૧૮ ટકાથી ૧૨ ટકા કરાયો છે.નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઉમેર્યું હતું કે રાજ્યમાં મોટા પ્રમાણમાં સ્પીનીંગ મિલો આવેલી છે. રાજ્યમાં કાપડ ઉઘોગથી મોટા પ્રમાણમાં રોજગારી લોકો મેળવી રહ્યા છે.રાજ્યમાં ૪૦૦ કરતાં પણ વધુ પ્રોસેસ હાઉસો આવેલા છે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કાપડ ઉધોગ સાથે પુરક રોજગારી પણ સંકળાયેલી છે. કાપડને કલર,ડિઝાઇન સહિત વિવિધ પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રોસેસ ઉત્પાદક જાતે ન કરતાં નાના કારીગરો કરી રહ્યા છે. જેથી લાખો લોકોને રોજગારી આપતો ઉધોગ છે.નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ટેક્ષટાઇલ ઉધોગનું મોટું ટર્નઓવર છે. આ રેડીમેડ કપડાં બનાવવા સીલાઇ,ભરતગુંથણ,એમ્બ્રોડરી, જોબવર્કનું કામનો સમાવેશ થાય છે.જેથી લાખો લોકોને રોજગારી આપતા આ ઉધોગને અસર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાઉન્સીલમાં રજુઆત કરાઇ હતી જે રજુઆતને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે ૧૮ ટકાને બદલે ૦૫ ટકા ટેક્ષ કર્યો છે.. જી.એસ.ટીનો જ્યારે પ્રથમ કર જાહેર થયો ત્યારે ટેક્ષટાઇલ સર્વિસ ટેક્ષ ૧૮ ટકા અને ૧૨ ટકા કાપડ ઉધોગની પ્રોસેસ પર નાંખવામાં આવ્યો હતો..કાપડ ઉધોગની રજુઆતના રાજ્ય સરકારને વાજબી લાગતં જી.એસ.ટી કાઉન્સીલમાં રજુઆત કરાઇ હતી. દેશના અન્ય રાજ્યો દ્વારા પણ રજુઆત આ વિષયે કરાઇ હતી. જેથી કાઉન્સીલે માન્ય રાખી ગુજરાતની રજુઆતને આધારે ૧૮ ટકા અને ૧૨ ટકા હતો તેનો ટેક્ષ ૦૫ ટકા કરાયો છે.સરકારશ્રીના આ નિર્ણયથી ટેક્ષટાઇલ ઉધોગને વિશેષ ફાયદો થનાર છે. આ ઉપરાંત રાજ્યમાં કોન્ટ્રાકટરો દ્વારા રજુઆત થઇ હતી જે રજુઆત કાઉન્સીલને ધ્યાને મુકતાં ૧૮ ટકા સર્વિસ ટેક્ષને બદલે ૧૨ ટકા કરાયો છે. આગામી સમયમાં પણ વાજબી માંગણીને લઇને ટેક્ષ ઘટાડાની દરખાસ્તને જી.એસ.ટીમાં કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.*********
Posted by Nitinbhai Patel on 6 ஆகஸ்ட் 2017
Press conference about GST
Press conference about Patidar#Patidar
Posted by Nitinbhai Patel on 6 ஆகஸ்ட் 2017
Press conference about Patidar
Press conference – 3
Posted by Nitinbhai Patel on 4 ஆகஸ்ட் 2017
Press conference – 3
Press Conference – 2
Posted by Nitinbhai Patel on 4 ஆகஸ்ட் 2017
Press Conference – 2
Press Conference about Narmada Canal.
Posted by Nitinbhai Patel on 4 ஆகஸ்ட் 2017
Press Conference about Narmada Canal.
રાજ્ય સરકારનો વિદ્યાસહાયકો માટે મહત્વનો નિર્ણય ફીક્સ પગાર ધરાવતાં વિદ્યાસહાયકોના પગારમાં નોંધપાત્ર વધારો કરતી રાજ્ય સરકાર: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ**** હાલ મળતાં માસિક રૂ.૧૧,૫૦૦ ના પગારની જગ્યાએ માસિક રૂ.૧૯,૯૫૦ પગાર ચુકવાશે રાજ્યના ૨૧,૩૬૩ વિદ્યાસહાયકોને લાભ : રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૨૦૫ કરોડનું વધારાનું ભારણ —————————————————–રાજ્ય સરકારનો વીજ કંપનીના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ સહિત અન્ય છ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જીનિયરોને સાતમાં પગારપંચનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ**** વીજ કંપનીઓના ૪૮,૦૦૦ થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જીનિયરોને લાભ વીજ કંપનીઓ ઉપર વાર્ષિક રૂ.૨૭૬ કરોડનું વધારાનું ભારણ આ વધારાનો અમલ ૧ લી ઓગસ્ટ, ૨૦૧૭ થી કરાશે : તા.૦૧.૦૧.૨૦૧૬ થી તા.૩૧.૦૭.૨૦૧૭ સુધીના એરીયર્સની રકમ અંગે રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે જે નિર્ણય લેવામાં આવશે તે મુજબ એરીયર્સ ચુકવાશે ———————————————-રાજ્ય સરકારનો કર્મચારીલક્ષી નિર્ણય રાજય સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા જળસંપત્તિ વિકાસ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ************* ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ૨૩૫૯ કર્મચારીઓ અને જળસંપત્તિ વિકાસ નિગમના ૨૦૭૨ કર્મચારીઓ મળી કુલ-૪૪૩૧ કર્મચારીઓને લાભ રાજ્ય સરકારને રૂ.૨૭.૧૮ કરોડનો વાર્ષિક બોજ *************
Posted by Nitinbhai Patel on 2 ஆகஸ்ட் 2017
Press conference about 7th Pay commission.
ભારે વરસાદની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત નગરપાલિકામાં સ્વચ્છતા-પુન:વસન માટે મહાનગરપાલિકાઓની ટીમો સાધનો સાથે ફાળવાઇ.
Posted by Nitinbhai Patel on 28 ஜூலை 2017
press conference
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના માછીમારોને કેરોસીન સહાય પેટે પ્રતિ લિટરે રૂ.૨૫ ચુકવાશે.• માછીમાર દીઠ પ્રતિ માસ ૧૫૦ લીટર કેરોસીનની ખરીદી પર આ સહાય ચુકવાશે• રાજ્યના ૧૦,૦૦૦ થી વધુ નાના માછીમારોને ઓ.બી.એમ. બોટ માટે સહાય મળશે • રાજ્ય સરકારને વધારાનું રૂ.૧૫૦૦ લાખનું ભારણ
Posted by Nitinbhai Patel on 28 ஜூலை 2017
press conference about matsya udyog
Press Conference
Posted by Nitinbhai Patel on 27 ஜூலை 2017
Press Conference
press Note
Posted by Nitinbhai Patel on 25 ஜூலை 2017
press Note
press conference.
Posted by Nitinbhai Patel on 20 ஜூலை 2017
press conference
મા નર્મદા ઉત્સવરાજયની જીવાદોરી સમાન નર્મદા યોજના પરિપૂર્ણ થતાં નર્મદા મૈયાના પૂજન-અર્ચન માટે રાજયમાં ૨૭ મી જુલાઇ થી ૫ મી ઓગસ્ટ-૨૦૧૭ દરમ્યાન મા નર્મદા ઉત્સવ ઉજવાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ***************• દસ દિવસ યોજાનારા આ ઉત્સવમાં ૭૫ રથ નર્મદા પાણીના લાભાન્વિત વિવિધ ગામડાઓમાં પરિભ્રમણ કરશે અને નર્મદા મૈયાનું આરતી અને પૂજન-અર્ચન થશે. • તા.૮,૯,૧૦ ઓગસ્ટ-૨૦૧૭ દરમ્યાન નર્મદા યોજનાના લાભાર્થી વિસ્તારના મોટા સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે : રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. • ૧૨ મી ઓગસ્ટ-૨૦૧૭ એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને ડભોઇ ખાતે પૂર્ણાહૂતિ કાર્યક્રમ યોજાશે
Posted by Nitinbhai Patel on 14 ஜூலை 2017
Press Conference
રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય રાજ્યની ૫૩૦૦ ગ્રાન્ટેબલ હાઇસ્કૂલના ૭૦ હજારથી વધુ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ *************• તમામ કર્મચારીઓને ૧ લી ઓગસ્ટ-૨૦૧૭ થી રોકડમાં પગારનું ચુકવણું થશે • ૧ લી જાન્યુઆરી-૨૦૧૬ થી ૧ લી ઓગસ્ટ-૨૦૧૭ સુધીના એરીયર્સનો લાભ પાંચ સરખા હપ્તામાં અલગથી નિર્ણય કરી ચુકવાશે • રાજ્ય સરકારને રૂ.૬૬૫ કરોડનો વધારાનો બોજ પડશે.
Posted by Nitinbhai Patel on 14 ஜூலை 2017
Press Conference
Posted by Nitinbhai Patel on 10 ஜூலை 2017
PRESS CONFERENCE
Press Conference About #GST
Posted by Nitinbhai Patel on 10 ஜூலை 2017
Press Conference About GST
પૂર્વ ધારાસભ્યશ્રી, પૂર્વ મંત્રીશ્રી અને કોંગ્રેસના મહીસાગર જિલ્લાના પ્રભારી શ્રી ઈશ્વરભાઈ મકવાણા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં. BJP Gujarat Jitu Vaghani
Posted by Nitinbhai Patel on 10 ஜூலை 2017
Press Conference
#GSTForNewIndia
Posted by Nitinbhai Patel on 30 ஜூன் 2017
GST For New India
Interview about GST with Etv News Gujarati. #GST
Posted by Nitinbhai Patel on 30 ஜூன் 2017
Interview about GST with Etv News Gujarati.
Narmada
Inaugurated “Metro Mall” near Shantipura Circle at Sarkhej,Ahmedabad.
Inauguration of “Shankus Multi Specialty Hospital” developed by Shankus Group at Mahesana.
GANDHINAGR HON DY CM SHRI NITINBHAI PATEL BITE 31/05/2017